ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રહર્ષણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રહર્ષણ'''</span> : પહેલીવાર જયદેવે નિર્દેશેલો સંસ્ક...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રસ્થાન
|next = પ્રહસન
}}

Latest revision as of 08:42, 28 November 2021


પ્રહર્ષણ : પહેલીવાર જયદેવે નિર્દેશેલો સંસ્કૃત અલંકાર. યત્ન કર્યા વિના વાંચ્છિત કરતાં વધુ સિદ્ધિ કે પ્રાપ્તિ થાય એવા નિબંધનને પ્રહર્ષણ કહે છે. જેમકે ઉમાશંકર જોશીની પંક્તિઓ : ‘મળી ત્યારે જાણ્યું મનુજ મુજશી, પૂર્ણ પણ ના / છતાં કલ્પ્યાથી યે મધુરતર હૈયાની રચના. ચં.ટો.