ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રારંભિકા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રારંભિકા (Curtain-Raiser)'''</span> : મુખ્ય નાટક શરૂ થાય ત...")
 
No edit summary
 
Line 9: Line 9:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રારબ્ધવાદ
|next = પ્રાર્થનાસમાજ
}}

Latest revision as of 08:51, 28 November 2021



પ્રારંભિકા (Curtain-Raiser) : મુખ્ય નાટક શરૂ થાય તે પહેલાં ભજવાતું નાનું એક અંકી નાટક. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પ્રચલિત થયેલી આ પ્રથા વીસમી સદીના પ્રથમ દસકા સુધી યુરોપમાં જીવંત રહી. મોટેભાગે મુખ્ય પડદાની આગળના ભાગમાં આ પ્રકારનું નાટક રજૂ થતું : કેટલાક તફાવતોને બાદ કરતાં પ્રારંભિકાને સંસ્કૃત નાટકોમાં આવતા પ્રવેશક અને વિષ્કંભક સાથે સરખાવી શકાય. પ.ના.