ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ફ/ફ્રેયટાગનો પિરામિડ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ફ્રેયટાગનો પિરામિડ (Freytag’s Pyramid)'''</span> : જર્મન વિવેચક ગુ...")
 
No edit summary
 
Line 6: Line 6:
{{Right|'''ચં.ટો.'''}}
{{Right|'''ચં.ટો.'''}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ફોલાપ્યુક
|next = ફ્રાયડ
}}

Latest revision as of 09:17, 28 November 2021


ફ્રેયટાગનો પિરામિડ (Freytag’s Pyramid) : જર્મન વિવેચક ગુસ્તાન ફ્રેય્ટાગે સુગ્રથિત નાટકના સંદર્ભમાં કાર્યવેગ પરાકાષ્ઠા અને પ્રતિકાષ્ઠાને લક્ષમાં રાખી નીચેનો પિરામિડ આપ્યો છે : a પ્રાસ્તાવિક, a’ ઉદ્દીપક ક્ષણ, b કાર્યવેગ, c પરાકાષ્ઠા, d પ્રતિકાષ્ઠા, e સમાપન ચં.ટો.