ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બહુભાષાવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''બહુભાષાવાદ (Multilingualism)'''</span> : લેખક એક કરતાં વધુ ભાષામાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = બહુતંત્ર સિદ્ધાન્ત | |||
|next = બહુવાદ | |||
}} |
Latest revision as of 11:05, 28 November 2021
બહુભાષાવાદ (Multilingualism) : લેખક એક કરતાં વધુ ભાષામાં લખતો હોય કે કોઈ ચોક્કસ કૃતિમાં એક કરતાં વધુ ભાષાનો વિનિયોગ થયો હોય, તો સાહિત્યિક પ્રક્રિયા સાથે એનો સંબંધ તપાસવો રસપ્રદ બને છે. ભારત જેવા દેશમાં બહુભાષી સમાજરચનાઓ હોય ત્યારે રાષ્ટ્રીય સાહિત્યની વ્યાખ્યા અઘરી બને છે.
ચં.ટો.