સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય/“પ્રાર્થના કરીશ કે — ”: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} અનાગતભવિષ્યકાળમાંમારાંલખાણનુંમૂલ્યરહેશેકેનહિએનોહું...")
(No difference)

Revision as of 13:04, 8 June 2021

          અનાગતભવિષ્યકાળમાંમારાંલખાણનુંમૂલ્યરહેશેકેનહિએનોહુંવિચારકરતોનથી. તેનુંઆયુષ્યજોપૂરુંથઈજાયતોતેએકજકારણેપૂરુંથઈજશે — કેતેનાકરતાંવધારેવિશાળ, વધારેસુંદર, વધારેપરિપૂર્ણસાહિત્યનાસર્જનમાંતેનાહાડપિંજરનીજરૂરપડીહશે. હુંતોઆવિશેદુઃખનકરતાંઊલટોપ્રાર્થનાકરીશકેમારાદેશમાં, મારીભાષામાં, એવુંમહાનસાહિત્યજન્મપામોકેજેનીતુલનામાંમારાંલખાણતુચ્છલાગે.