ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવનસન્ધિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભાવસન્ધિ'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં એકસાથે સ...") |
(No difference)
|
Revision as of 13:30, 28 November 2021
ભાવસન્ધિ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં એકસાથે સમાન ચમત્કારી બે ભાવોની સંધિને ભાવસન્ધિ કહે છે. અહીં ભાવો અવિરોધી કે એક જ પ્રકૃતિના હોવા જોઈએ એવું જરૂરી નથી. વિરોધી ભાવો વચ્ચે પણ સંધિ થઈ શકે છે. કાલિદાસની પંક્તિ ‘न ययौ न तस्यौ’ આનું ઉદાહરણ છે.
ચં.ટો.