ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવાભાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભાવાભાસ'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં રસાભાસની...")
(No difference)

Revision as of 13:32, 28 November 2021


ભાવાભાસ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં રસાભાસની જેમ ભાવાભાસને પણ અનૌચિત્ય પર આધારિત ગણ્યો છે. ભાવનું અનુચિત વર્ણન તે ભાવાભાસ છે. રસની અપેક્ષાએ ભાવ સીમિત છે. વિશ્વનાથે વેશ્યાના લજ્જાપ્રદર્શનને ભાવાભાસ ગણ્યો છે. ચં.ટો.