ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવોદય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભાવોદય'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જ્યાં એક ભા...") |
(No difference)
|
Revision as of 15:01, 28 November 2021
ભાવોદય : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જ્યાં એક ભાવની શાંતિ કે એના શમન પછી અન્ય ભાવનો ઉદય થાય એને ચમત્કાર ગણી એ સ્થિતિને ભાવોદયની સ્થિતિ તરીકે ઓળખાવી છે.
ચં.ટો.