ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાષાન્તરર્ગત અનુવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભાષાન્તર્ગત અનુવાદ (Intralingual translation)'''</span> : એની એ જ ભાષામા...")
(No difference)

Revision as of 15:23, 28 November 2021


ભાષાન્તર્ગત અનુવાદ (Intralingual translation) : એની એ જ ભાષામાં થતાં અર્થઘટન કે અન્વયાન્તરને આ પ્રકારનો અનુવાદ ગણવામાં આવે છે. ચં.ટો.