સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શામળ/સપૂત કોણ?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સપૂતતેહકહેવાય, જેસીધેમારગચાલે; સપૂતતેહકહેવાય, અધર્મનેજેટાળે;...")
(No difference)

Revision as of 13:15, 8 June 2021

સપૂતતેહકહેવાય, જેસીધેમારગચાલે;
સપૂતતેહકહેવાય, અધર્મનેજેટાળે;
સપૂતતેહકહેવાય, જેસ્વજનનેસુખઆપે;
સપૂતતેહકહેવાય, દીનનાંદુ:ખડાંકાપે;
વળીસપૂતતેનુંનામછે, જેણેપ્રભુનેપ્રીતેઅરચિયા;
શામળકહેસપૂતનરેદામપરમારથખરચિયા.
સપૂતતેહકહેવાય, વેપારથીજોડેગર્થ;
સપૂતતેહકહેવાય, પુણ્યકરેહરિઅર્થ;
સપૂતતેહકહેવાય, ચોરીચાડીનવકરતો;
સપૂતતેહકહેવાય, અપયશથીરહેડરતો;
સપૂતનેસુખછેસ્વર્ગમાં, જોતાંસદ્ગુણઅતિઘણા;
શામળકહેઆઅવનિમાં, ધન્યઅવતારછેનરતણા.