સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શામળ/સદ્વિદ્યા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> મુકાવેવિદ્યામાન, પૂર્ણજશવિદ્યાપામે; વિદ્યાશોભેવાન, નૃપતિવિદ્...") |
(No difference)
|
Revision as of 13:16, 8 June 2021
મુકાવેવિદ્યામાન, પૂર્ણજશવિદ્યાપામે;
વિદ્યાશોભેવાન, નૃપતિવિદ્યાનેનામે;
વિદ્યામાંહીંવિવેક, વિમળવિદ્યાથીવાણી;
વિદ્યાનેવશવિશ્વ, જગતમાંમોહિનીજાણી;
સદ્વિદ્યારત્નવિશાળછે, વિદ્યાથીવડુંનહિકશું;
સદ્વિદ્યાઆગળધનકશું; વિદ્યાહીનજનતેપશુ.