ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મનોકૃતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મનોકથા(Psychography)'''</span> : આ સંજ્ઞા સાહિત્યકૃતિ સંદર્ભે લ...") |
(No difference)
|
Revision as of 16:40, 28 November 2021
મનોકથા(Psychography) : આ સંજ્ઞા સાહિત્યકૃતિ સંદર્ભે લેખકની જીવનસામગ્રીના મહત્ત્વને ચીંધે છે. મનોકથાકાર લેખકના મનસ્તંત્રની એવી સામગ્રીને શોધે છે, જેનો એની સાહિત્યકૃતિ પર પ્રભાવ વર્તાયો હોય.
ચં.ટો.