સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શિરીષ પંચાલ/એક ઓલિયો: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} એકદિવસઅચાનકપ્રણવ (સુરેશજોષીનોમોટોપુત્ર) મનેપૂછીબેઠો :...") |
(No difference)
|
Revision as of 13:22, 8 June 2021
એકદિવસઅચાનકપ્રણવ (સુરેશજોષીનોમોટોપુત્ર) મનેપૂછીબેઠો : તમનેઅનિલનાંચાંદરણાંકેવાંલાગેછે? મારોપ્રતિભાવઆપતાંપહેલાંમેંએનેજપૂછ્યું : તનેકેવાંલાગેછે? એકહે : મને, અમનેતોબહુગમેછે. મારામિત્રોનેપણબહુગમેછે. હુંઆનંદિતથઈનેબોલીઊઠ્યો, તમનેગમેછેએજાણીનેઆનંદથયો, ખૂબઆનંદથયો. અનિલનું‘ચાંદરણાં’ તોગુજરાતનુંઘરેણુંછે. જોમારીપાસેપૈસાહોયતોએકસુંદરનમણીરોજનીશીછપાવીઅનેએનાપાનેપાનેઉપરનીચેચાંદરણાંનીપંક્તિઓછાપું. ઉમાશંકરજોશીએલખ્યુંછેકેકવિજ્યારેપરિપક્વથાય, ઘણુંબધુંઆત્મસાત્કરીનેબેસેત્યારેતેનીઉક્તિસૂક્તિનુંરૂપલે. અનિલઆવાએકઉત્તમસૂક્તિકારપણછે. ક્યારેકએસૂક્તિસ્વતંત્રરૂપે, ક્યારેકગઝલનાકોઈશે’રરૂપેતોક્યારેકનિબંધનાભાગરૂપેજોવામળે. આવોસૂક્તિસંચય‘ધૂમકેતુ’એએકજમાનામાંકર્યોહતોઅનેએનાવિશેરામનારાયણપાઠકેકહ્યુંહતુંકે‘ધૂમકેતુ’ ઉત્તમવાર્તાઓકેમનલખીશક્યાતેનુંકારણઆસૂક્તિસંચયમાંથીમળીરહેછે. જીવનદર્શનજજ્યાંઆટલુંપાંગળુંહોયત્યાંવાર્તાઓક્યાંથીસમર્થરૂપપ્રગટાવે? ઉત્તમસર્જનમાટેહૃદયઅનેમગજનાકોષોજીવંતરહેવાજોઈએ. અનિલેલખ્યુંછેકેગુજરાતીસર્જકેથોડાસમયમાટેલખવાનુંબંધકરીનેવાંચવુંજોઈએ. પરંતુઆસમયલેખિનીબ્રહ્મચર્યનોછેજનહીં. કોઈનેવાચકથવુંનથી, કોઈનેશ્રોતાથવુંનથીતેનુંશું? પેલાબુદ્ધદેવબસુએસૂઝપૂર્વકકહેલુંકે‘મહાભારત’માંયુધિષ્ઠિરનુંવધારેમહત્ત્વએટલામાટેકેએઉત્તમશ્રોતાહતા. એકવનમાંથીનીકળીનેબીજાવનમાંજાયઅનેસાંભળ્યાજકરે, બસસાંભળ્યાજકરે.
૧૯૭૦પછીઅનિલનોપરિચયથયો. તેગાળામાંતોહુંસાવઓછોબોલો, કોઈનેસામેચાલીનેમળવાજતાંયભારેસંકોચઅનુભવું. હા, જેનીસાથેસંવાદશક્યબનવાનોલાગેએવીવ્યક્તિઓઆંખમાંવસીજાય. અનિલપણએવીરીતેઆંખોમાંવસીગયા. ૧૯૭૫-૭૬નાંવરસોમાંએમ.એ.નાથોડાવિદ્યાર્થીઓનેલઈનેઅમેસુરતગયા. સાવશહેરીવિદ્યાર્થીઓએદોઢકલાકસુધીઅનિલનેએમનીવિલક્ષણવાણીમાંચોકપાસેનીચોપાટીમાંબેસીનેસાંભળ્યા. ગુજરાતીસાહિત્યનીઆજકાલવિશેસાંભળીનેબધાદંગરહીગયાઅનેવધુતોઆનંદાશ્ચર્યત્યારેથયુંજ્યારેમેંકહ્યુંકેઅનિલનેઅંગ્રેજીઆવડતુંનથીઅનેમાત્રગુજરાતીનીબેચોપડીજપાસકરીછે. ચોપાટીપરનાએઅવાજનારણકાહજુઆજેપણફોનકરેત્યારેપ્રગટથાયછે. હા, આજેઉંમરનેકારણેઅવાજવચ્ચેવચ્ચેહાંફતોખાંસતોરહેછેઅનેછતાંઆજેપણતમનેબોલવાનીતકનઆપે. એમનેએટલુંબધુંકહેવાનુંછેઅનેસાંભળનારજોમળેતોએઅધીરાથઈજાયછે. એકદમશરૂઆતમાંહુંઅ-સામાજિકહતોએટલેમારાથીકામપુષ્કળથતુંહતું, છેલ્લાંવર્ષોમાંસામાજિકબનવામથ્યોએટલેઓછુંલખાયછે. પણપહેલાંકેપછી, મોટેભાગેતોમેં‘એતદ્’ કે‘કંકાવટી’માંજલખ્યુંછે. (કેટલાકમિત્રોકહેપણખરાકે‘કંકાવટી’માંશુંલખ્યાકરોછો, કોઈઓળખશેનહીં. આજેથાયછેકેઆમેયકોણકોનેઓળખવાનવરુંછે! સાચોવ્યક્તિરાગઆધુનિકકાળમાંનહીં, આજેઆપણાસમયમાંઆવ્યોછે. દરેકપોતાનાકોશેટામાં.) જાણીતાઓનુંકોઈવાંચવાતૈયારનથીહોતું, તોસાવઅજાણ્યાનુંકોણવાંચવાનવરુંહોય? આમછતાંઅનિલમાટેસૌથીમોટોસધિયારોશબ્દનો. દુણાયેલા, દુભાયેલા, દાઝેલાઅનિલટકતાજરહ્યા, ટકતાજરહ્યા. ૧૯૬૯નાસમયગાળામાં‘કંકાવટી’નોકાયાકલ્પરતિલાલઅનિલકરીરહ્યાહતા. અંગ્રેજીભાષાદ્વારાઆવેલાયુરોપનાકળાસાહિત્યનોઅનિલનેપ્રત્યક્ષપરિચયનહીં. પરંતુસહજકોઠાસૂઝએવીકેઅનુવાદદ્વારાઆવેલાસાહિત્યનેપ્રમાણીશકે. અણઘડિયોમાણસઘડાયેલાઓનેજાણેફરીસંસ્કારવાનુંબીડુંઝડપીબેઠો! આસપાસભણેલાપંડિતોનોદરબારઅનેવચ્ચેબેચોપડીભણેલોકારીગર. એમનાસદ્ભાગ્યેજેલેખકવૃંદસાંપડ્યુંતેનિષ્ઠાવાન, વિશ્વસનીયહતું. એટલેજેઅનુવાદોઆવતાહતાતેઉત્તમકૃતિઓના. આમદરમહિનેઝીણીઝીણીચદરિયાનુંસૂતરખૂણેબેસીનેકંતાતુંગયુંઅનેએચાદરવણાતીપણચાલી. દરમહિનેભાવકોઆનંદઅનેઅચરજથીએરચનાઓનાતાણાવાણાનિહાળતારહ્યા. અનિલમાંજીવનનીઅપરોક્ષાનુભૂતિપ્રગટીછે, ખાસકરીનેતોએમનાનિબંધોમાં. આનિબંધોમાંતોભરીભરીચેતનાહતી, જગતનેજોવા-જાણવામાટેપ્રકૃતિએઆપેલીઆપાંચઇન્દ્રિયોજાણેઓછીપડતીહતી. અનિલકંઈનિરંજનનિરાકારકેલક્ષ્યાલક્ષ્યનીવાતમાંડવાબેઠાનહતા. એનેતોજગતનોકોઈપણપદાર્થપોતાનીચેતનાનેકેવીરીતેસ્પર્શેછેએવાતકરવીહતી. તલખોળભરપટ્ટેખાઈચૂકેલાબળદનાછાણનીકશાયછોછવિનાવિશિષ્ટગંધ, એનોચમકદારરાતોકથ્થઈરંગઅનેએનીપહેલદારઆકૃતિનુંવર્ણનકરશે. બોદલેરનીવાતઆમાણસસાચીપાડવામાગતાહતા : તમેમનેમળઆપોઅનેહુંતમનેસુવર્ણઆપીશ. અનિલેમાત્રસુવર્ણનહીંસુવાસિતસુવર્ણ, રસદારસુવર્ણ, રણકદારસુવર્ણ, ઝગમગઝગમગથતુંસુવર્ણઆપ્યું. ‘કંકાવટી’નીબટરતૈયારકરવાનીજવાબદારીતેમણેમારાદીકરાયુયુત્સુનેપાછળથીસોંપીહતી. ખૂટતુંવત્તુંમારેસાચવીલેવુંએવીસૂચનાઆપીહતી. પરંતુકેટલીકવખતએટલીબધીનબળીકૃતિઓમારાપરઆવીચઢતીકેહુંદુઃખીદુઃખીથઈજતોહતો. વાર્તાઓનાઅનુવાદમાંબીજાપ્રશ્નોપણછે. પશ્ચિમનીટૂંકીવાર્તાઓઆપણીટૂંકીવાર્તાઓજેવીટૂંકીહોતીનથી. ઘણીપ્રશિષ્ટવાર્તાઓબહુલાંબીહોયછે. આવીલાંબીવાર્તાઓઆપણુંકયુંસામયિકછાપે? ક્યારેકકોઈપ્રશ્નપૂછેછેકેઆઅનુવાદોકોણવાંચવાનુંછે? હા, વાતસાચીછે. તોબીજાએકસત્યનોપણસ્વીકારકરીલેવાનોકેઆપણોભદ્રઅધ્યાપકીયવર્ગજેટલુંસાહિત્યવાંચેછેતેનાકરતાંવિશેષસામાન્યમાણસોસાહિત્યવાંચેછે. સુરતનીપોસ્ટઓફિસમાંકામકરતાચીમનભાઈમકવાણાસાર્ત્ર, કાફકા, કેમ્યૂવાંચીનેબેઠેલાછે. કહેવાતાઆપણાસાક્ષરોએ૧૯૫૦સુધીનુંઅર્વાચીનસાહિત્યપણક્યાંપૂરુંવાંચ્યુંછે? મારામિત્રોનાહાથમાંજ્યારેઅનિલનાનિબંધોઆવીગયાત્યારેઉત્સવઉત્સવથઈગયો, “હેં, આવુંબધુંતમારાસાહિત્યમાંલખાયછે?” દેશીવિદેશીસાહિત્યવાચનનામારાદીર્ઘઅનુભવનેઅંતેપ્રતીતિપૂર્વકકહીશકુંછુંકેઅનિલનાલલિતનિબંધોગુજરાતીસાહિત્યનીમોંઘીમિરાતછે. નિજીઅનુભૂતિ, પ્રત્યક્ષરીતેજિવાતાજીવનનોમહિમા, ખોવાઈગયેલીભૂતકાલીનદુનિયાનેચિત્તનાનેપથ્યેઆકારિતકરતાંકરતાંતેમણેઅસામાન્યકૃતિઓગુજરાતનેનૈવેદ્યરૂપેધરી. પણકૃતકનિબંધકારોઆગળનીકળીગયાઅનેઅનિલપાછળરહીગયા. મધુસૂદનઢાંકીએએકપ્રચલિતસુભાષિતકહ્યુંહતું : બંગાળમાંબુદ્ધિપૂજાયછે, પંજાબમાંબળપૂજાયછે, મહારાષ્ટ્રમાંપાંડિત્યપૂજાયછેઅનેગુજરાતમાંઢોંગપૂજાયછે. કંઈનહીં, આઓલિયોતોકહેશે : યેમહલોં, યેતખ્તોં, યેતાજોંકીદુનિયા, મેરેસામનેસેહટાલોયેદુનિયા, તુમ્હારીહૈતુમહીસંભાલોયેદુનિયા! [‘કંકાવટી’ માસિક :૨૦૦૬]