ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મંગલાષ્ટક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મંગલાષ્ટક'''</span> : નવ વરવધૂને લગ્નને અંતે એમના શ્રેય...") |
(No difference)
|
Revision as of 09:11, 29 November 2021
મંગલાષ્ટક : નવ વરવધૂને લગ્નને અંતે એમના શ્રેય અને મંગલ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આઠ શ્લોકોમાં આશીર્વાદ ઉચ્ચારતી આ પ્રકારની રચનાને મંગલાષ્ટક કહે છે. ઘણીવાર એમાં એમના પરિવારના સભ્યોનાં નામ ગૂંથી લેવાની પણ પ્રથા છે.
ચં.ટો.