ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મંગલાષ્ટક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મંગલાષ્ટક'''</span> : નવ વરવધૂને લગ્નને અંતે એમના શ્રેય...")
(No difference)

Revision as of 09:11, 29 November 2021


મંગલાષ્ટક : નવ વરવધૂને લગ્નને અંતે એમના શ્રેય અને મંગલ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આઠ શ્લોકોમાં આશીર્વાદ ઉચ્ચારતી આ પ્રકારની રચનાને મંગલાષ્ટક કહે છે. ઘણીવાર એમાં એમના પરિવારના સભ્યોનાં નામ ગૂંથી લેવાની પણ પ્રથા છે. ચં.ટો.