ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માહિયા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''માહિયા'''</span> : ગઝલ જેવો પંજાબી ગેય કાવ્યપ્રકાર. એમા...") |
(No difference)
|
Revision as of 09:52, 29 November 2021
માહિયા : ગઝલ જેવો પંજાબી ગેય કાવ્યપ્રકાર. એમાં પહેલી અને ત્રીજી પંક્તિ કાફિયારદીફયુક્ત અને બીજી કાફિયા-રદીફ વિનાની હોય છે. એક રચનામાં ૩, ૫, ૭, કે ૯ માહિયા યોજી શકાય છે. દીપક બારડોલીકરે ગુજરાતીમાં પહેલીવાર આ પ્રકાર યોજ્યો છે.
ચં.ટો.