ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સાહિત્યવાદ(Literarism)'''</span> : વૈજ્ઞાનિકતાની વિરુદ્ધની સં...") |
(No difference)
|
Revision as of 10:05, 29 November 2021
સાહિત્યવાદ(Literarism) : વૈજ્ઞાનિકતાની વિરુદ્ધની સંજ્ઞા. આ સંજ્ઞા સાહિત્યિક કે માનવીય મૂલ્યો સાથેની નિસ્બત નિર્દેશે છે.
ચં.ટો.