ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યવેઠિયો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સાહિત્યવેઠિયો(Hack Writer)'''</span> : ખૂબ પરિશ્રમિત ઘોડા માટે...") |
(No difference)
|
Revision as of 10:06, 29 November 2021
સાહિત્યવેઠિયો(Hack Writer) : ખૂબ પરિશ્રમિત ઘોડા માટેની આ સંજ્ઞા પછીથી શુષ્ક કાર્ય અંગે જોતરેલા અને સાહિત્યનું વૈતરું કરતા લેખક માટે વપરાય છે.
પ.ના.