ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૃત્યુનોંધ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મૃત્યુનોંધ(Obitury)'''</span> : આ નોંધ મોટે ભાગે વર્તમાનપત્ર...")
(No difference)

Revision as of 10:59, 29 November 2021


મૃત્યુનોંધ(Obitury) : આ નોંધ મોટે ભાગે વર્તમાનપત્રોમાં આવતી હોય છે અને એમાં સામાન્ય રીતે દિવંગતની જીવનઝરમર રજૂ થતી હોય છે. હ.ત્રિ.