ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌંદર્યનિષ્ઠ આનંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સૌંદર્યનિષ્ઠ અંતર(Aesthetic distance)'''</span> : ખાસ તો નવ્ય વિવેચ...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
<span style="color:#0000ff">'''સૌંદર્યનિષ્ઠ | <span style="color:#0000ff">'''સૌંદર્યનિષ્ઠ આનંદ(Aesthetic pleasure)'''</span> : કલાપદાર્થમાં લય, સમતુલન, પ્રમાણ, સંવાદ અને ખાસ તો એકતા એના સ્વરૂપગત ગુણધર્મો છે. તેમાંય એકતા સર્વ કલાઓની આવશ્યક કસોટી છે. એકતાનું ક્રમશ : અવબોધન એક ચોક્કસ પ્રકારના આનંદમાં પરિણમે છે જે સૌંદર્યનિષ્ઠ આનંદ તરીકે ઓળખાય છે. અન્ય આનંદથી આ આનંદ નોખો છે. કશાકને સાધન તરીકે નહિ પરંતુ સાધ્ય તરીકે સંવેદવાનું તે પરિણામ છે. | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> |
Revision as of 11:27, 29 November 2021
સૌંદર્યનિષ્ઠ આનંદ(Aesthetic pleasure) : કલાપદાર્થમાં લય, સમતુલન, પ્રમાણ, સંવાદ અને ખાસ તો એકતા એના સ્વરૂપગત ગુણધર્મો છે. તેમાંય એકતા સર્વ કલાઓની આવશ્યક કસોટી છે. એકતાનું ક્રમશ : અવબોધન એક ચોક્કસ પ્રકારના આનંદમાં પરિણમે છે જે સૌંદર્યનિષ્ઠ આનંદ તરીકે ઓળખાય છે. અન્ય આનંદથી આ આનંદ નોખો છે. કશાકને સાધન તરીકે નહિ પરંતુ સાધ્ય તરીકે સંવેદવાનું તે પરિણામ છે.
ચં.ટો.