ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્તુતિગાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સ્તુતિગાન(Panegyric)'''</span> : કોઈ લોકસમુદાય, સંસ્થા કે વ્યક...")
(No difference)

Revision as of 11:39, 29 November 2021


સ્તુતિગાન(Panegyric) : કોઈ લોકસમુદાય, સંસ્થા કે વ્યક્તિની સિદ્ધિને બિરદાવતું પ્રશસ્તિરૂપ કાવ્ય, લખાણ કે વક્તવ્ય. સ્તુતિગાન ઘણીવાર અતિશયોક્તિનો આશ્રય લે છે. ન્હાનાલાલનું ‘ગુજરાતનો તપસ્વી’ આ પ્રકારનું કાવ્ય છે. ચં.ટો.