ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્થલદોષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સ્થલદોષ(Anachorism)'''</span> : કોઈક પ્રસંગ, દૃશ્ય, પાત્ર ક...")
(No difference)

Revision as of 11:46, 29 November 2021


સ્થલદોષ(Anachorism) : કોઈક પ્રસંગ, દૃશ્ય, પાત્ર કે શબ્દનો તેના સાહજિક સંદર્ભમાં વિનિયોગ ન કરતાં અપ્રતીતિકર એવા સંદર્ભમાં તેની રજૂઆત કરવી તે. જેમકે મધુ રાયની ટૂંકી વાર્તા ‘ઇંટોના સાત રંગ’માં હરિયાનું પેરિસ જવું – એ સહેતુક, ચોક્કસ પ્રયોજનથી આલેખાય છે. સ્થલદોષને એક પ્રવિધિ તરીકે સહેતુક અને અજાણતાં થતા દોષ તરીકે જે તે કૃતિના સંદર્ભમાં તપાસી શકાય. પ.ના.