સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શોભન વસાણી/આપણે તો, ભાઈ —: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> સઘળાસુખેસૂઈરહેછો, આપણેતો, ભાઈ! જાગતાંરે’શું; સાદપાડીનેશેરીએશે...") |
(No difference)
|
Revision as of 04:09, 9 June 2021
સઘળાસુખેસૂઈરહેછો,
આપણેતો, ભાઈ! જાગતાંરે’શું;
સાદપાડીનેશેરીએશેરીએ
ઊંઘતાંનેયજગાડતાંરે’શું.
ઝાંઝલેશું, કોઈતબલાં-થાળી,
કોઈપેટી, કોઈવાંસળીલેશું,
ચૌટેચૌટેસાથમળીને
મનમૂકીવગાડતાંરે’શું;
ગામઆખાનેસાથમાંલેવા
ગીતથીગામગજાવતાંજાશું.