ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રહસ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''રહસ્ય(Suspense)'''</span> : નિરૂપણાત્મક(Narrative) ગદ્ય કે પદ્યમાં સ...") |
(No difference)
|
Revision as of 13:29, 29 November 2021
રહસ્ય(Suspense) : નિરૂપણાત્મક(Narrative) ગદ્ય કે પદ્યમાં સામાન્ય રીતે વાર્તા, નવલકથા કે નાટકમાં આવતી અનિશ્ચિતતા, અપેક્ષા અને કુતૂહલપૂર્ણ રસસ્થિતિ. રસના આવિર્ભાવનું મૂળ કારણ. જેમકે ભગવતીકુમાર શર્માની નવલકથા ‘ઊર્ધ્વમૂલ’માં કથાનાયકનાં માતા-પિતા કોણ છે એ પ્રશ્ન રહસ્ય (Suspene) તરીકે આગળ આવે છે.
Template:Rigt