ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રંગમંચ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''રંગમંચ (Proscenium)'''</span> : પ્રેક્ષાગૃહ કે નાટ્યગૃહમાં મંચ...")
(No difference)

Revision as of 13:57, 29 November 2021


રંગમંચ (Proscenium) : પ્રેક્ષાગૃહ કે નાટ્યગૃહમાં મંચ પરનો મુખ્ય પડદો અને વૃંદવાદકોની બેઠક એ બે વચ્ચેનો રંગપીઠનો અગ્રભાગ. ક્યારેક પડદા અને સુશોભિત કમાનને પણ આ સંજ્ઞા હેઠળ આવરી લેવામાં આવે છે. આ ભાગ રંગદ્વાર કે અગ્રમંચ તરીકે પણ ઓળખાય છે. ચં.ટો.