ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૂઢ પ્રતિભાવ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''રૂઢ પ્રતિભાવ (Stock Response)'''</span> : આઈ. એ. રિચર્ડ્ઝ દ્વારા સૌ...") |
(No difference)
|
Revision as of 15:27, 29 November 2021
રૂઢ પ્રતિભાવ (Stock Response) : આઈ. એ. રિચર્ડ્ઝ દ્વારા સૌ પ્રથમ પ્રયોજાયેલી આ સંજ્ઞા કૃતિના વાચન બાદ મળતા તાત્કાલિક સાધારણ પ્રતિભાવનું સૂચન કરે છે. મોટેભાગે આ પ્રકારનો પ્રતિભાવ ચીલાચાલુ દૃષ્ટિબિંદુ, અપૂરતી સમજ તથા અસંગત અભિગમ દર્શાવે છે.
ચં.ટો.