સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમદ્ રાજચંદ્ર/ઉત્તમનો સહવાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} સત્સંગએસર્વસુખનુંમૂળછે. સત્સંગનોસામાન્યઅર્થઉત્તમનોસ...")
(No difference)

Revision as of 04:17, 9 June 2021

          સત્સંગએસર્વસુખનુંમૂળછે. સત્સંગનોસામાન્યઅર્થઉત્તમનોસહવાસ. જ્યાંસારીહવાનથીઆવતીત્યાંરોગનીવૃદ્ધિથાયછે, તેમજ્યાંસત્સંગનથીત્યાંઆત્મરોગવધેછે. આત્માનેસત્યસંગચઢાવેતેસત્સંગ. મોક્ષનોમાર્ગબતાવેતેમૈત્રી. ઉત્તમશાસ્ત્રમાંનિરંતરએકાગ્રરહેવુંતેપણસત્સંગછે; સત્પુરુષોનોસમાગમએસત્સંગછે. મલિનવસ્તુનેજેમસાબુતથાજલસ્વચ્છકરેછે, તેમશાસ્ત્રબોધઅનેસત્પુરુષોનોસમાગમઆત્માનીમલિનતાનેટાળીનેશુદ્ધતાઆપેછે. સત્સંગએઆત્માનુંપરમ‘હિતૈષી’ ઔષધછે. [‘આપણુંચિંતનાત્મકનિબંધ-સાહિત્ય’ પુસ્તક]