ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૂપકાત્મક વસ્તુતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''રૂપકાત્મક વસ્તુતા(Metaphorical objectivity)'''</span> : આ પરાવાસ્તવવાદ...")
(No difference)

Revision as of 15:44, 29 November 2021


રૂપકાત્મક વસ્તુતા(Metaphorical objectivity) : આ પરાવાસ્તવવાદી સંજ્ઞા છે. ચિત્તની કલ્પના અવસ્થામાં અવચેતના દ્વારા રોજિંદી વસ્તુઓ અરૂઢ સાહચર્યોના સંદર્ભ વચ્ચે લીલયા વૈશ્વિક અર્થને ગ્રહણ કરે છે – એ વીગતનો અહીં નિર્દેશ છે. ચં.ટો.