સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંજય શ્રી. ભાવે/ધરતીમાંથી ઊગેલો સર્જક: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} ‘દિલીપરાણપુરાસાહિત્યવૈભવ’માંએમનીચૂંટેલીકૃતિઓએકસાથે...") |
(No difference)
|
Revision as of 04:28, 9 June 2021
‘દિલીપરાણપુરાસાહિત્યવૈભવ’માંએમનીચૂંટેલીકૃતિઓએકસાથે૪૦૦પાનાંમાંવાંચીએત્યારે‘ખરેખરોધરતીમાંથીઊગેલોએકમહાનસર્જક’ આપણીપરછવાઈજાયછે. પુસ્તકનાછવિભાગપાડ્યાછે: નવલકથા, નવલિકા, રેખાચિત્રો/ચરિત્રનિબંધો, પ્રસંગકથા/સંસ્મરણકથા, નિરીક્ષણ-ચિંતનઅનેપત્રકારત્વ. આમાંથીદરેકવિભાગનેઆરંભેસંપાદકેમૂકેલીએકએકપાનાનીનોંધમાંજેતેસાહિત્યપ્રકારમાંદિલીપભાઈએકરેલાલેખનનીવિગતો, ખાસિયતોઅનેતેનાંસાહિત્યિકસ્થાનવિશેવાંચવામળેછે. ‘સૂકીધરતી, સૂકાહોઠ’ આખીનવલકથાઆસંચયમાંવાંચવામળેછે. એકયુવાનશિક્ષકનીપછાતસમાજનેકારણેથયેલીપાયમાલીનીકથાક્ષુબ્ધકરીદેછે. દિલીપભાઈએકરેલાંસોએકરેખાચિત્રોઅનેચરિત્રનિબંધોનાંચારપુસ્તકોછે. અદનાઆદમીઅનેતેનાજીવતરસાથેનોલેખકનોબિલકુલનજીકનોનાતોતેમાંજોવામળેછે. પ્રસંગકથા/સંસ્મરણકથાવિભાગનીનોંધમાંસંપાદકલખેછે: ‘દિલીપભાઈએઆમઆદમીનીદિલેરી, ઉદારતા, હિંમત, સાહસિકતા, માણસાઈ, સમાજમાટેઘસાઈછૂટવાનીતમન્નાઆદિમાનવીયગુણોનીગાથાઓરચીછે.’ આપ્રકારનાંત્રીસપુસ્તકોમાંથીઅહીંસાતકથાઓવાંચવામળેછે. પરિશિષ્ટમાંમુકાયેલીઅન્યબાબતોછે: દિલીપભાઈપરનાકેટલાકપત્રોનાઅંશોતેમનાવિશેનાસોએકલેખોનીસૂચિ, તેમનાંપુસ્તકોનીયાદીઅનેજીવનતવારીખ. સંપાદકનોલેખઅનેદિલીપભાઈના‘લાંબામાંલાંબાકાળનાસાથી’ હસુભાઈરાવળેલખેલીભૂમિકા—એબંનેસાથેમૂકીનેવાંચતાંમાણસઅનેલેખકદિલીપભાઈનુંએકમનભરચિત્રઆપણનેમળેછે. દિલીપરાણપુરાસાહિત્યવૈભવ: સંપાદન: યશવન્તમહેતા, રૂ. ૨૨૫ [‘નયામાર્ગ’ પખવાડિક: ૨૦૦૫]