ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લઘુવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''લઘુવાદ(Minimalism)'''</span> : લેરી બેલ, ડોનલ્ડ જડ, રોબર્ટ મોરિસ...")
(No difference)

Revision as of 07:45, 30 November 2021


લઘુવાદ(Minimalism) : લેરી બેલ, ડોનલ્ડ જડ, રોબર્ટ મોરિસ જેવાની કલાકૃતિઓને આધારે બાર્બરા રોઝે આ સંજ્ઞા આપી છે. અહીં અમૂર્ત કલાસ્વરૂપ ભ્રમ અને અલંકારો દૂર કરી સંરચના પર, ભૌમિતિક સ્વરૂપો પર તેમજ રંગક્ષેત્રો પર વધુ ભાર મૂકે છે. ચં.ટો.