ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લેખકનો હસ્તક્ષેપ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''લેખકનો હસ્તક્ષેપ(Editiorial Intrusion)'''</span> : કાવ્ય દ્વારા રહી જ...") |
(No difference)
|
Revision as of 08:35, 30 November 2021
લેખકનો હસ્તક્ષેપ(Editiorial Intrusion) : કાવ્ય દ્વારા રહી જવા પામતા પરિપ્રેક્ષ્યને ઉમેરવા કે સમજાવવા કાવ્યના કથકને અટકાવી કવિનો થતો સીધો હસ્તક્ષેપ કાવ્યવિકાસમાં અણધાર્યું વિઘ્ન લાવે છે, તેથી આ રચનાપ્રપંચને કાવ્યનિયંત્રણની ક્ષતિ કહેવાય છે.
ચં.ટો.