સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંતબાલ/સર્વ વાદનો સરવાળો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ભારતનીપ્રજાઆજેઅનેકવાદોનીનાગચૂડમાંફસાયેલીછે. એબધાવાદ...")
(No difference)

Revision as of 04:37, 9 June 2021

          ભારતનીપ્રજાઆજેઅનેકવાદોનીનાગચૂડમાંફસાયેલીછે. એબધાવાદોનોસરવાળોહુંબેજવાદમાંકરુંછું : તકસાધુવાદઅનેસમન્વયવાદ. આબેવાદોમાંભારતીયજનતાનીજંગીબહુમતીતકસાધુવાદતરફછે. છાપાંથીમાંડીનેસંન્યાસીઓસુધ્ધાંનીગણતરીકરશુંતોએમનીબહુમતીપણઆવાદમાંજઆવશે. તકસાધુવાદનેફૂલવાફાલવામાટેઆજેબહુવિશાળક્ષેત્રમળીગયુંછે. સુધારકસ્ત્રીઓનીસભામાંતકસાધુહાથપછાડીનેકહેશે : “અમેપુરુષોએઆજસુધીશાસ્ત્રનેધર્મનેઓઠેતમનેઅગણિતઅન્યાયકર્યાછે, તેનુંઅમારેપ્રાયશ્ચિત્તકરવુંપડશે.” સનાતનીઓનીસભામાંપાછાએજભાઈમોટુંતિલકકાઢીનેજશેઅનેબોલશે : “આધર્મભ્રષ્ટસરકારેધર્મનેરસાતાળકાઢ્યો.” પછીઆંખમાંઝળઝળિયાંલાવીનેકહેશે : “મારુંચાલેતોધર્મનેભ્રષ્ટકરનારાઆકાયદાઓનેએકજતડાકેઉડાવીદઉંનેરામરાજ્યસ્થાપીદઉં.” આપણેજરાકનજરફેરવીનેજોઈશુંતોચોમેરઆતકસાધુવાદીઓનીદોડમદોડનજરેચઢશે. બીજોવાદતેસમન્વયવાદ, પણઆજેતોસમન્વયવાદીએકલોઅટૂલોપડીજશે. એનેનહીંમાનેસરકારીતંત્ર, નહીંમાનેખેડૂતો, નહીંમાનેકારખાનાંનામજૂરો. સમન્વયવાદીપોતાનાસિદ્ધાંતનીરક્ષાકરતોકરતોઅતિનિકટનાસાથીઓનોસંગાથછોડીનેઆગેકદમભરતોહશે, તોતકસાધુવાદીબીજાઓનેખુશકરીનેખિસ્સાંભરવાનીજવેતરણમાંભમતોહશે. એતકસાધુવાદીનેજરાકજચકાસીએતોતેઉઘાડોપડીજાય. પણનાનાંમોટાંસહુતકવાદીહોય, ત્યાંકોણકોનેકહે? [‘વિશ્વવાત્સલ્ય’ પખવાડિક :૧૯૫૧]