સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંપાદક/એક જ બીજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ગાંધીજીદક્ષિણઆફ્રિકાથીકાયમમાટેહિંદુસ્તાનપાછાઆવ્યા૧...")
(No difference)

Revision as of 04:39, 9 June 2021

          ગાંધીજીદક્ષિણઆફ્રિકાથીકાયમમાટેહિંદુસ્તાનપાછાઆવ્યા૧૯૧૫નાઆરંભમાં. પોતાનારાજકીયગુરુગોપાલકૃષ્ણગોખલેનેત્યારેતેમણેવચનઆપેલુંકેતેહિંદમાંફરીનેદેશનીસ્થિતિજાતેનિહાળશે, પણએકવરસસુધીકોઈપ્રકારનીચળવળમાંભાગનહીંલેઅનેભાષણપણનહીંકરે. બિહારનાચંપારણવિસ્તારનાહજારોખેડૂતોનેજેદુખપડતાંહતાંતેનુંબયાનએખેડૂતોનાકેટલાકઆગેવાનપાસેથી૧૯૧૬માંગાંધીજીએસાંભળ્યું. પણપોતાનારિવાજપ્રમાણેએમણેજવાબદીધોકે, “જાતેજોેયાવિનાઆવિષયઉપરહુંકંઈઅભિપ્રાયનઆપીશકું… પણમારાભ્રમણમાંહુંચંપારણનેપણલઈશનેએક-બેદિવસઆપીશ.” એવચનઅનુસારખેડૂતોનીહાલતનીતપાસકરવા૧૯૧૭નીશરૂઆતમાંગાંધીજીચંપારણગયા. “આવ્યાહતામળવાઅનેબેસાડ્યાદળવા”, એવીહાલતત્યાંગાંધીજીનીથઈ. બિહારનીસરકારેતેમનેતપાસકરતાંઅટકાવ્યા, અનેતેનીસામેગાંધીજીએસવિનયકાનૂનભંગકર્યો. એમનેકેકોઈનેપણકલ્પનાનહોતીએવીરીતેચંપારણમાંસત્યાગ્રહનોપહેલવહેલોપદાર્થપાઠઆખાહિન્દુસ્તાનનેમળ્યો. અહિંસાઅનેસત્યનાએમોટાપ્રયોગવિશેગાંધીજીએ‘સત્યનાપ્રયોગો’માંવીસેકપાનાનુંબયાનઆપ્યુંછેઅનેતેનીવધારેવિગતોબાબુરાજેન્દ્રપ્રસાદનાએલડતનાઇતિહાસમાંથીવાચકનેમળીશકે, એમજણાવ્યુંછે. રાજેન્દ્રબાબુનાહિન્દીપુસ્તકનોકરીમભાઈવોરાએકરેલોઅનુવાદ‘બાપુનેપગલેપગલે’ નામેનવજીવનપ્રકાશનમંદિરતરફથીબહારપડેલો. તેમાંથીચંપારણનીલડતવિશેનુંતેમનુંબયાનથોડુંસંપાદિતકરીનેઅહીંરજૂકરીએછીએ. સાથેસાથે‘સત્યનાપ્રયોગો’માંથીચંપારણનીલડતવિશેનાકેટલાકઅંશોગાંધીજીનાશબ્દોમાંયથાસ્થાનેઅહીંઉમેરેલાછે. રાજેન્દ્રબાબુનાલખાણથીતેનેઅલગપાડવામાટેગાંધીજીનુંલખાણજરાવાંકાઅક્ષરોમાંઅહીંછાપ્યુંછે. રાજેન્દ્રબાબુએકહ્યુંછેતેમ“એથોડાદિવસોમાંગાંધીજીએચંપારણમાંજેકર્યું, તેનોજવિસ્તારઆગળજતાંતેમણેઅસહકારનીચળવળમારફતઆખાદેશમાંકર્યો. ચંપારણમાંતેમણેપીપળાનુંએકબીજરોપ્યું— જેત્યારેકોઈનીનજરેપણનપડ્યું. પણસમયજતાંએબીજઅંકુરિતથઈનેએકવિશાળવૃક્ષબન્યું. તેનીછાયામાંઆપણાદેશેવિદેશીશાસનમાંથીમુક્તિમેળવી.” ચંપારણનીલડતપછીઆજેઘણાદાયકાવીતીગયાછે. દેખીતીરીતેદેશમાંથીવિદેશીશાસનનોઅંતઆવ્યાનેદાયકાઓથઈગયાછે. પણસામ્રાજ્યવાદેઆજેનવોલેબાશધારણકર્યોછેઅનેસાગરપારથીઅનેકદેશોનેપોતાનીઆથિર્કનાગચૂડમાંએભીંસીરહેલછે. તેનીસામે, અનેએવિદેશીસામ્રાજ્યવાદીઓનાહાથાસમાઆંતરિકરાજકીય-આથિર્કબળોસામે, શોષણઅનેઅન્યાયસામે, હજીપણપ્રજાએલડતોઆપતાંજરહેવુંપડશે. એવીલડતનેઅંતેબકરુંકાઢતાંઊંટનપેસીજાયતેમાટેનીતકેદારીરાખીનેપ્રજાનેજાગ્રતકરવીપડશે. અહિંસકલડતઅનેલોક-કેળવણીનાબેવડામોરચેકામકરીનેજેણેસફળતામેળવવાનીછેએવીઆજનીનવીપેઢીનેચંપારણનીલડતનાબયાનમાંથીભરપૂરપ્રેરણાઅનેમાર્ગદર્શનમળીરહેતેમછે.