ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાગરીતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વાગ્રીતિ, રૂઢિપ્રયોગ(Idiom)'''</span> : તાર્કિક કે વ્યાકરણિ...")
(No difference)

Revision as of 09:32, 30 November 2021


વાગ્રીતિ, રૂઢિપ્રયોગ(Idiom) : તાર્કિક કે વ્યાકરણિક અર્થથી જુદા અર્થમાં શબ્દોનો કે શબ્દસમૂહનો ભાષામાં વિશિષ્ટ વિનિયોગ. કાવ્યમાં કેટલીક પંક્તિ ‘વાગ્રીતિ’ બને છે. જેમકે રાવજી પટેલની પંક્તિ ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’. ચં.ટો.