ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાચિક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વાચક તાદાત્મ્ય(Reader identification)'''</span> : સાહિત્યજગતનાં પાત્...") |
(No difference)
|
Revision as of 09:49, 30 November 2021
વાચક તાદાત્મ્ય(Reader identification) : સાહિત્યજગતનાં પાત્રોના પ્રતિભાવ અને એમની લાગણીઓ સાથે વાચક પોતાની જાતને જે પ્રક્રિયાથી સાંકળી દે છે એ પ્રક્રિયા. ટૂંકમાં, સાહિત્યિક ચરિત્રોના ભાવો અને એમની લાગણીઓનું વાચકોમાં થતું સંક્રમણ.
ચં.ટો.