ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાદગ્રન્થ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વાદગ્રન્થ'''</span> : અન્યના મતોને ઉગ્ર રીતે ખંડિત કરી...") |
(No difference)
|
Revision as of 10:02, 30 November 2021
વાદગ્રન્થ : અન્યના મતોને ઉગ્ર રીતે ખંડિત કરી પોતાના મતનું સ્થાપન કરનાર ગ્રન્થને વાદગ્રન્થ તરીકે ઓળખવામાં આવે છે.
ચં.ટો.