સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સલિલ દલાલ/એહસાન મેરે દિલ પે...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} રાતનાસાડાદસનીઆસપાસનોસમયછે, અગાસીમાંસૂતોછું. પવનનીહલકી...")
(No difference)

Revision as of 04:42, 9 June 2021

          રાતનાસાડાદસનીઆસપાસનોસમયછે, અગાસીમાંસૂતોછું. પવનનીહલકીલહેરખીવહેછેઅનેઓશીકેમૂકેલારેડિયોમાંથીમૂકેશનાદર્દીલાકંઠેગીતશરૂથાયછે : ઝૂમતીચલીહવા, યાદઆગયાકોઈ… અનેકવિશૈલેન્દ્રનાઆશબ્દોહૃદયમાંપ્રવેશતાજાયછે, તેમતેમઅનાયાસજઆંખનોખૂણોભીંજાવોશરૂથઈજાયછે. આસ્વાનુભવએકકરતાંવધુવખતનોછે, એકકરતાંવધુફિલ્મીગીતોમાટેનોછે. એવાદરેકપ્રસંગેએકજવિચારઆવ્યોછે, “આફિલ્મીગીતોનાહોતતોશુંથાત?” કયાકયાપ્રસંગનાંગીતફિલ્મોએઆપ્યાંછે? ખુશીથાયતોગીત, દુઃખીથઈએતોગીત, મળીએતોગીત, વિખૂટાપડતાંપણગીત, રિસાવાનુંગીતતોમનાવવાનુંયગીત, યુ્દ્ધનુંગાનઅનેદોસ્તીનાંગાયન. વિચારકરુંછુંએમએસવાલથાયછે, આફિલ્મીગીતોનાહોતતોશુંથાત? આપુસ્તકએવાસવાલનાઉત્તરમાંપ્રગટતીઆભારનીલાગણીનુંગ્રંથસ્વરૂપછે. ફિલ્મીગીતોનાઅગણિતઉપકારોનેહૃદયપૂર્વકસલામકરવાનોઅહીંઉપક્રમછે. જ્યારેસિનેમાગૃહમાંપ્રવેશવાનીટિકિટનોસૌથીસસ્તોદરપાંચઆના (આજના૩૧પૈસા) હતો, ત્યારેથિયેટરનીબહારએફિલ્મનાંગીતોનીચોપડીએકઆનામાંમળતી. તેનોપણમોટોબિઝનેસહતો. ઠેરઠેરફૂટપાથોઉપરઆચોપડીઓવેચાતીમળતી. ફિલ્મજોઈલીધાપછીશામાટેકોઈતેનાંગીતોનીચોપડીખરીદે? તેમાંસંગીતનહોતુંકેનહોતોગાનારનોઅવાજ. હતાતોમાત્રશબ્દો! શબ્દનીએતાકાતનેવંદનકરવાનોઅનેકવિતાનાએકદરદાનોનેસલામકરવાનોઓચ્છવછે, ‘ગાતારહેમેરાદિલ’! આપણાદેશનુંએસદ્ભાગ્યહતુંકેદેશઆઝાદથયોએપછીતરતનાદોરમાંફિલ્મીકવિઓરાષ્ટ્રનામાનસનેઘડતાહતા. ગુલામીમાંથીમુક્તથયેલાદેશનેનવેસરથીઘડવાનારાષ્ટ્રીયપડકારનેઅનુરૂપકવિતાએસંક્રાંતિકાળમાંરચાઈ. ભાગલાપછીલોહીનીંગળતારાષ્ટ્રનીપ્રજાનેકોમકોમવચ્ચેનાંવેરભુલાવવામાં, નવાપ્રભાતતરફઆગેકૂચકરવાનાંગાનગવડાવવામાંઆકવિઓએપોતપોતાનીસર્જનશક્તિવાપરીબતાવી. કવિનાશબ્દોરાષ્ટ્રનામાનસનેશીઅસરકરીશકેતેનોએકજદાખલો. પ્રદીપજીનુંઅમરગીત“અયમેરેવતનકેલોગોં, જરાઆંખમેંભરલોપાની, જોશહીદહુએહૈંઉનકીજરાયાદકરોકુરબાની”-આગીતનીરચના૧૯૬૨નાયુદ્ધપછીથઈહતી. ચીનસાથેનીએલડાઈમાંઆપણેપરાજયભોગવવોપડ્યોહતો. દેશઆખોહતાશામાંહતો. એવાવાતાવરણમાંકવિપ્રદીપજીએઆગીતનીરચનાકરી. ધ્વજવંદનનિમિત્તેલતાજીએસી. રામચંદ્રનાસંગીતનિર્દેશનમાંતેગાયુંઅનેવડાપ્રધાનજવાહરલાલનેહરુજાહેરમાંરડ્યા! પછીતોઆખાદેશેઆંસુવહાવ્યાં. એઅશ્રુધારામાંવહીગઈદેશનીહતાશા.-જબઅંતસમયઆયા, તોકહતેહૈંકેહમચલતેહૈં, ખુશરહનાદેશકેપ્યારોઅબહમતોસફરકરતેહૈં-લશ્કરપ્રત્યેનુંમાન-સન્માનપાછુંએજબુલંદીઓઉપરપહોંચાડવામાંપ્રદીપજીનાઆશબ્દોએજેફાળોઆપ્યોછે, તેનુંઋણપ્રત્યેકભારતીયનાઆંસુમાંઅકબંધછે. પ્રગતિશીલલેખકોનીચળવળનાસૌએઆઝાદીપ્રાપ્તિનાદિવસોમાંએવુંનક્કીકર્યુંકેસર્જકોસ્વતંત્રભારતનાસમાજઘડતરમાંફાળોઆપવાપોતાનીકૃતિઓસિનેમાજેવાલોકભોગ્યસશક્તમાધ્યમમાંઆપે. પરિણામેસાહિત્યિકમૂલ્યવાળીકેટલીયરચનાઓફિલ્મનાંગીતોમાંમળી. ફિલ્મનાંગીતોનુંલેખનએકવિશિષ્ટકળામાગીલેછે. કવિનેકેટલીકમર્યાદાઓમાંસર્જનકરવાનુંહોયછે. મોટેભાગેતૈયારધૂનઉપરલખવાનુંહોય, એટલેછંદપોતાનીઅનુકૂળતામુજબનાહોયનહીં. વાર્તા, પાત્ર, તેનુંબૅકગ્રાઉન્ડ, ગીતનાંલોકેશન, પ્રસંગવગેરેપણધ્યાનમાંરાખવાનાં. એગીતોસાંભળવારેડિયોસિલોન, વિવિધભારતી, ઓલઇન્ડિયારેડિયોઉર્દૂસવિર્સ, આપણાઆકાશવાણીના‘જયભારતી’ કે‘વીસરાતાસૂર’ જેવાકાર્યક્રમોસાંભળવાહુંસતતપ્રયત્નશીલરહેતો. વડોદરામાંલહેરીપુરામાંઆવેલી‘રીગલ’ અને‘મહારાણીશાંતાદેવીટોકીઝ’નીબહારઆવેલીબોમ્બેરેસ્ટોરાંમાં‘જ્યુકબોક્સ’માંથીવાગતાંફરમાઈશીગાયનોસાંભળવાહોટલનીબહારઊભારહીવૅઇટરોનીતિરસ્કારભરીનજરોમારાજેવાકેટલાયકિશોરગીતરસિકોએએદિવસોમાંવેઠીહશે. વડોદરાનીજ‘મોહન’ અને‘સાગર’ ટોકીઝનાપ્રેક્ષકોએબહારનીકળવાનાબારણાઆગળબેસીનેગાયનોસાંભળવાનીકંમિતશુંચૂકવવાની? એથિયેટરનાલાલાનીગાળોખાવાની! [‘ગાતારહેમેરાદિલ’ પુસ્તક :૨૦૦૫]