ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશાલદ્રશ્યરીતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિશાલદૃશ્યરીતિ(Panormic Method)'''</span> : નવલકથામાં વર્ણનકલાન...") |
(No difference)
|
Revision as of 11:46, 30 November 2021
વિશાલદૃશ્યરીતિ(Panormic Method) : નવલકથામાં વર્ણનકલાની એક પદ્ધતિ. આ પદ્ધતિ દ્વારા વર્ણનપ્રચુર નવલકથા લખવામાં આવે છે. સમયના વિશાળ પટને આવરી લઈ કોઈ એક યુગનો વિસ્તૃત આલેખ રજૂ કરતી ઐતિહાસિક નવલકથાઓના લેખનમાં પણ આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે.
પ.ના.