સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખબીર/આપવું એટલે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આપવુંએટલેઉદારતાવધુઆપવામાંનહીં, પરંતુસમયસરઆપવામાંરહે...") |
(No difference)
|
Revision as of 05:00, 9 June 2021
આપવુંએટલેઉદારતાવધુઆપવામાંનહીં, પરંતુસમયસરઆપવામાંરહેલીછે. અને‘આપવા’નોઅર્થફક્તકોઈવસ્તુઆપવાપૂરતોનથી. મધુરસ્મિત, પ્રેમાળવાણીઅનેલાગણીભરેલોસ્પર્શ — એપણએકજાતનુંદાનજછે. રશિયનલેખકતુર્ગનેવનીએકવાર્તામાંએકમાણસ, ભિખારીનેઆપવામાટેપોતાનાખિસ્સામાંકાંઈજનહોવાનેકારણેએનીસાથેહાથમિલાવેછે, ત્યારેભિખારીહસીનેકહેછેકે, આપણએકદાનજછેને!.