ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વૃત્તરંજન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વૃત્તરંજન(Docutainment)'''</span> : વૃત્તાન્ત(document) અને મનોરંજન (ente...")
(No difference)

Revision as of 12:34, 30 November 2021


વૃત્તરંજન(Docutainment) : વૃત્તાન્ત(document) અને મનોરંજન (entertainment)ના મિશ્રણથી તૈયાર થયેલું ટી.વી. ચલચિત્ર વૃત્તરંજન પૂરું પાડવા ઈચ્છતું હોય છે. ચં.ટો.