સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/ઊભરાતી કરુણા: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} ૧૯૩૧નીકરાંચીનીકોંગ્રેસથીપાછોફરીમુંબઈઆવ્યોનેઅણધારીર...") |
(No difference)
|
Revision as of 05:03, 9 June 2021
૧૯૩૧નીકરાંચીનીકોંગ્રેસથીપાછોફરીમુંબઈઆવ્યોનેઅણધારીરીતેડો. વ્રજલાલમેઘાણીનેત્યાંરહેવાનુંબન્યું. તેવખતેતેઓજકરિયામસ્જિદનીઆસપાસરહેતા. ઘેરતેપોતેનેતેમનાનાનાભાઈપ્રભુદાસએબેહતા. તેમનાઘરનોએકાંતવાસમનેવાચન-ચિંતનમાંઅનુકૂળહતોતેથીજહુંત્યાંરહેલો. ડોક્ટરનાદિવસોનોમોટોભાગતેમનીફરજતેમજતેમનેચાહનારપરિચિતદર્દીઓનોઇલાજકરવાવગેરેમાંપસારથતો. દિવસમાંબહુથોડોવખતઅમેબંનેક્યારેકસાથેબેસવાપામતા; પણરાતનાજરૂરબેસતા. હુંતેમનેતેમનાઅનુભવોનીવાતપૂછતોનેકદીનહિસાંભળેલએવીદુ:ખીદુનિયાનીવાતોતેમનેમોઢેથીસાંભળતો. આમતોડોક્ટરસાવઓછાબોલા, પણહુંતેમનેચૂપરહેવાદેતોનહિ. શરૂઆતમાંમેંએટલુંજજાણ્યુંકેડોક્ટરમેઘાણીનોગરીબ, દલિતઅનેદુ:ખીમાનવતાનોઅનુભવજેટલોસાચોછેતેટલોજતેઊડોપણછે. ધીરેધીરેમનેમાલૂમપડેલુંકેતેમણેતો‘જાગૃતિ’ પત્રદ્વારાઆવિષેખૂબલખેલુંપણછે. થોડાજવખતમાંહુંએપણજાણવાપામ્યોકે, ડોક્ટરનોમનોવ્યાપારમાત્રકચડાયેલમાનવતાનાથરોનોઅનુભવકરવામાંકેતેનેલખીકાઢવામાંવિરામનથીપામતો; પણતેઓએદુ:ખપ્રત્યેએટલીબધીસહાનુભૂતિધરાવેછેકેતેનેઓછુંકરવામાંપોતાથીબનતુંબધુંકરીછૂટવાતેઓમથેછે. વેશ્યાનાલત્તાઓમાંકેઅતિગરીબમજૂરોનીઝૂંપડીઓમાંતેઓપોતાનીફરજનેઅંગેજતા, પણતેમાત્રઉપરઉપરનોરસનલેતાંતેનીસ્થિતિનાંઊડાંકારણોતપાસતા. તેમણેમનેવેશ્યાજીવનનીઆસપાસવીંટળાયેલઅનેકવિધગૂંગળામણોવિષેએવાઅનુભવોસંભળાવેલાકેજેસાંભળીનેહુંઠરીજતો. કેટકેટલીનાનીઉંમરનીછોકરીઓએજાળમાંફસાયછે, કેવડાનાનાઅનેગંદામકાનમાંતેજીવનગાળેછે, પાઉંરોટીનેચાઉપરમોટેભાગેતેકેવીરીતેનભેછે, કેટલીનિર્લજ્જતાથી, અનિચ્છાએપણતેમનેરહેવુંપડેછેઅનેત્યારપછીઆગંદકીમાંથીનીકળવાઘણીખરીબહેનોકેટલીઝંખનાકરેછેઅનેછતાંયકોઈરસ્તોમેળવીશકતીનથીઅનેતેમનોહાથપકડનારકોઈવિશ્વાસીમળતુંનથી—એબધુંજ્્યારેડોક્ટરકહેતાત્યારેએમનીકરુણાઆંસુરૂપેઊભરાતી. ડોક્ટરનેપોતાનીફરજનેઅંગેવ્યાપારીઓનીદુકાનેસીધા-સામાનમાંકાંઈસેળભેળછેકેનહિતેનીપરીક્ષાપણકરવીપડતી. તેમણેએકવારએવીપરીક્ષાનેપરિણામેજેસેળભેળનાંઅનિષ્ટતત્ત્વોજોયેલાંતેમનેકહ્યાંત્યારેહુંનવાઈપામ્યોકેઆવીજીવલેણસેળભેળચાલવાછતાંપ્રજાજીવેછેકેવીરીતે? સ્ત્રીઓનાંદુ:ખપ્રત્યેનીઊડીસંવેદનાએતેમનેવિધવાઓનાઉદ્ધારનીદિશામાંપ્રેર્યાહતા. હુંએમનેત્યાંહતોતેદરમ્યાનજતેમણેઅતિસંકડામણમાંઆવેલબેત્રણબાળવિધવાઓનેસંમાનભેરજીવનગાળતીકરીહતી. એબાળવિધવાઓજૈનહતીનેતેમનીધનતેમજશીલ-સંપત્તિતેમનાંનિકટનાંસગાંઓએજોખમમાંમૂકીતેમનેરખડતીકરીહતી. એબાળવિધવાઓનેમાટેમરણસિવાયબીજોકોઈરસ્તોરહ્યોહોયતેમલાગતુંનહિ, તેવખતેડો. મેઘાણીએતેમનેઠેકાણેપાડી. આવસ્તુજાણીત્યારેડો. મેઘાણીપ્રત્યેહુંવધારેઆકર્ષાયો. ૧૯૩૩નાઉનાળામાંઅજમેરમુકામેસ્થાનકવાસીસાધુસંમેલનહતું. તેવખતેતેમણેત્યાંશિક્ષણસંમેલનપણયોજેલું. હુંપણશિક્ષણસંમેલનનિમિત્તેગયેલો. અજમેરમાંસ્થાનકવાસીસાધુ-સાધ્વીઓબસોઉપરાંતમળ્યાંહશે. લાખઉપરાંતસ્થાનકવાસીઓનીઠઠત્યાંજામેલી. સ્થાનકવાસીપરંપરાનાપ્રતિષ્ઠિત, વયોવૃદ્ધનેવિદ્વાનકેટલાંકપૂજ્યોનેમુનિઓહતાં. સૌમાંપૂજ્યજવાહરલાલજીનુંસ્થાનઊચુંગણાતું. તેમનાઅનુયાયીઓઘણાઅનેસમૃદ્ધ, છતાંએપૂજ્યજવાહરલાલજીસામેડો. મેઘાણીનેબળવોકરવાનોપ્રસંગપ્રાપ્તથયો. પૂજ્યજવાહરલાલજીનેમુનિચૌથમલજીબંનેએકજપરંપરાના, નેએમછતાંબંનેવચ્ચેહિંદુ-મુસલમાનજેટલુંઅંતરનેકડવાશ. આઅંતરનસંધાયતોઅન્નપાણીનલેવાંએવાસંકલ્પથીમુનિમિશ્રીલાલજીએઉપવાસઆદરેલા. લોકોમાંક્ષોભજાગેલો. પૂજ્યજવાહરલાલજીકેમેકરીનમતુંઆપેનહિ. ઉપવાસકરનારમરેતોતેજાણે, પણતેઓતોકોઈપણરીતેચૌથમલજીસાથેમાંડવાળકરવાતૈયારનહતા. તેમનાઅનેકઅનુયાયીઓએતેમનેસમજાવ્યા, પણબધુંહવામાં. આખાસ્થાનકવાસીસમાજમાંઆગેવાનનેમોભાદારગણાતાએપૂજ્યજીસામેડોક્ટરમેઘાણીએઉગ્રવલણલીધું, તેજોઈત્યાંહાજરરહેનારકોઈનેપણતેમનાપ્રત્યેસન્માનથયાવગરરહેતેમનહતું. મનમાંકોઈપણભયસેવ્યાસિવાયતેમણેપૂજ્યજવાહરલાલજીનેચોખ્ખેચોખ્ખુંસંભળાવીદીધુંકે“તમેપોતાનાતરફથીમાંડવાળકરવામાટેનમતુંઆપવાતૈયારનહો, તોઅમેશ્રાવકોતમનેબધાસાધુઓનેઆજમકાનમાંપૂરીશુંનેબારણાંબંધકરીશું. જ્યાંલગીતમેઅંદરોઅંદરફેંસલોનહિકરોત્યાંલગીઅમેતમનેબહારઆવવાદેવાનાનથી.” બહુવિરલગૃહસ્થોકેશ્રાવકોએવાહોયછેકે, જેઓઅણીનેપ્રસંગેકોઈસાધુનેસામોસામઆટલીનિર્ભયતાથીસંભળાવીશકે. [‘અર્ઘ્ય’ પુસ્તક: ૨૦૦૪]