સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/શાસ્ત્રોદ્ધારક મુનિ: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} ૧૯૧૪-૧૫નીઆસપાસસુધીમાંપુસ્તક-પ્રકાશનમાંએકરૂઢપ્રથાએહત...") |
(No difference)
|
Revision as of 05:14, 9 June 2021
૧૯૧૪-૧૫નીઆસપાસસુધીમાંપુસ્તક-પ્રકાશનમાંએકરૂઢપ્રથાએહતીકેજોપ્રસ્તાવનાજેવુંકાંઈલખવુંહોય, તોતેસંસ્કૃતમાંજલખવામાંમહત્તામનાતી. એકવારમુનિશ્રીચતુરવિજયજીએપોતાનીલખેલસંસ્કૃતપ્રસ્તાવનામનેજોઈજવાકહ્યું. મેંતેજોઈતોલીધી; પણસાથેજતેમનેકહ્યુંકેપ્રસ્તાવનાઆદિસંસ્કૃતમાંલખોછો, તેનોશોહેતુ? તેમણેજવાબમાંબીજાઅનેકપ્રસિદ્ધમુનિઓનાંઉદાહરણઆપીએપ્રથાનીપુષ્ટિકરી. મેંકહ્યું: જુઓનેઅમુકપ્રસિદ્ધવિદ્વાનોનીસંસ્કૃતપ્રસ્તાવના: એમાંશબ્દાડંબરસિવાયશુંહોયછે? વળીઅમુકપ્રસ્તાવનાઓમાંકોઈશિષ્યકેઆશ્રિતપંડિતઅમુકસાધુનીભારોભારપ્રશંસાકરતોદેખાયછે—પછીભલેતેછેકજજૂઠાણાંથીભરેલીહોય! જોએજસંસ્કૃતનાલેખકોનેએમકહેવામાંઆવેછેકેમહેરબાનીકરીતમેએનોઅનુવાદસંભળાવો, તોકાંતોએમાંથીસાંભળનારશૂન્યજમેળવવાનોઅનેસંભળાવનારપોતેશરમાવાનો. વળીમેંવધારેસખતટીકાકરતાંએપણકહ્યુંકેસંસ્કૃતમાંલખવુંએનોઅર્થઆશ્રયદાતાઓઅનેઅભણદુનિયાનીદૃષ્ટિમાંમહત્ત્વસાચવવુંઅનેસાથેસાથેપોતાનુંઅજ્ઞાનપોષ્યેજવું, એજછે. જોલેખકનેકાંઈસાચુંનક્કરકહેવાનુંજહોયતેમજઅનેકવાંચનારસમક્ષકાંઈમૂકવાજેવુંસાચેજહોય, તોતેઓચાલુલોકભાષામાંલખતાંશાનેસંકોચાયછે? પરંતુજેઓમાત્રસંસ્કૃતમાંપ્રસ્તાવનાવગેરેલખેછે, તેઓમોટેભાગેવાચકોનેઅંધારામાંરાખવાસાથેપોતાનાઅજ્ઞાનનેછુપાવેછે. મારાકથનનોજરાપણસામનોકર્યાસિવાયમુનિશ્રીએત્યારબાદમોટેભાગેપ્રસ્તાવનાસંસ્કૃતમાંલખવાનોશિરસ્તોબદલીનાખ્યો. એનેપરિણામેતેમનાંતથાતેમનાશિષ્યનાંપ્રકાશનોમાંઆજેઅનેકમહત્ત્વનીઐતિહાસિકવસ્તુઓગુજરાતીભાષાદ્વારાજાણવીસુગમબનીછે. આએમનીસત્યગ્રાહીપ્રકૃતિએમનેવિશેષવશકર્યો. મુનિશ્રીનીખાસધ્યાનખેંચેએવીએકવિશેષતાએહતીકેતેઓજ્યાંજતાત્યાંપ્રથમત્યાંનાભંડારનુંકામહાથમાંલેતા. જોસૂચિઠીકનહોયતોતેબનાવતા, પોથીઓનેનવાંમજબૂતબંધનોથીબાંધતા, ક્રમવારડાબડામાંગોઠવતા; એટલુંજનહિપણજ્યાંગ્રંથોેરાખવામાટેકબાટકેએવીબીજીસારીસગવડનહોયત્યાંતેતૈયારકરાવતા. એરીતેત્યાંનાભંડારનેવ્યવસ્થિતઅનેટકાઉબનાવતા. પુસ્તકસૂચિપ્રસિદ્ધકરતા. આનીસાથેતેઓશ્રીએભંડારમાંથીમળીઆવતાનાનામોટાબધાજગ્રંથોનીનવીલિખિતનકલોકરાવીતેનોએકપૂર્ણઅનેઉપયોગીસંગ્રહકર્યોછે, જેઆજેવડોદરામાંવિદ્યમાનછેઅનેગમેતેવિદ્વાનનુંમસ્તકનમાવવામાટેબસછે. આજકામનાઅંગતરીકેજેબીજાંકેટલાંકકામછે, તેમાંપણમુનિશ્રીસતતરોકાયેલારહેતા. કાગળઅનેતાડપત્રનીજૂનામાંજૂનીલિપિઓગમેતેવીજટિલ, ઘસાયેલીકેછેકજભૂંસાયેલીહોયતેનેવાંચવીએકામસાહિત્યોદ્ધારનુંપ્રથમઅંગછે. એજરીતેનકલોકરવાનુંઅનેસુંદરતમઅક્ષરોમાંયોગ્યરીતેપ્રેસકોપીકરવાનુંકામપણવિદ્વાનમાટેએટલુંજઆવશ્યકછે. મુનિશ્રીએએબંનેકળાઓઅસાધારણરીતેસાધેલી. તેઓજિજ્ઞાસુઅનેધંધાર્થીશિખાઉનેપણઆવસ્તુશીખવતા. તેમનાહાથેપ્રતિવાચનઅનેસુંદરલેખનનુંકામશીખેલકેટલાયેસાધુઅનેગૃહસ્થોઆજેકાંતોઐતિહાસિકસેવાનાક્ષેત્રમાંરોકાયેલાછેઅથવાતોનિર્વાહઅર્થેએકળાનોઘેરબેઠેસરસઉપયોગકરીરહ્યાછે. [‘અર્ઘ્ય’ પુસ્તક: ૨૦૦૪]