ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યવધાન કથાઘટક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યવધાન કથાઘટક(Blind motif)'''</span> : કથાના વેગને કે કાર્યને...") |
(No difference)
|
Revision as of 09:22, 1 December 2021
વ્યવધાન કથાઘટક(Blind motif) : કથાના વેગને કે કાર્યને કોઈ રીતે સહાયક નહીં નીવડનારું અને ઊલટાનું કથાવિકાસમાં અસાધારણ શિથિલતા લાવનારું કથાઘટક.
ચં.ટો.