ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યાજોક્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યાજોક્તિ'''</span> : પ્રગટ થઈ ગયેલી કોઈ બાબતને બહાના...") |
(No difference)
|
Revision as of 09:35, 1 December 2021
વ્યાજોક્તિ : પ્રગટ થઈ ગયેલી કોઈ બાબતને બહાના હેઠળ છુપાવવામાં આવે ત્યારે વ્યાજોક્તિ અલંકાર બને. જેમકે “પ્રિયાનો વ્રણયુક્ત અધર જોઈને કોને રોષ ન ચડે? વારવા છતાં ભ્રમરયુક્ત કમળને સૂંઘનારી વામા! ભોગવ હવે!”
જ.દ.