ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યુત્ક્રમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યુત્ક્રમ (Anastrophe)'''</span> : સામાન્ય વિન્યાસનો વ્યુત્ક...")
(No difference)

Revision as of 09:37, 1 December 2021


વ્યુત્ક્રમ (Anastrophe) : સામાન્ય વિન્યાસનો વ્યુત્ક્રમ. જેમકે રાવજી પટેલની પંક્તિઓ : ‘ઢોળાવો પરથી ગબડવા લાગ્યો / એક પથ્થર ચકમકનો/એમાંથી જ ફૂટ્યો હશે આ તડકો’ ચં.ટો.