ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શબ્દરમત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''શબ્દરમત(Paranomasia)'''</span> : હળવા કે ગંભીર પ્રયોજનથી થતી શબ...") |
(No difference)
|
Revision as of 09:42, 1 December 2021
શબ્દરમત(Paranomasia) : હળવા કે ગંભીર પ્રયોજનથી થતી શબ્દરમત, આ પ્રકારની શબ્દરમતો માટે સમાન ઉચ્ચારવાળા પણ જુદા અર્થવાળા શબ્દોનો વિશેષ પ્રમાણમાં વિનિયોગ થાય છે.
ચં.ટો.