સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુધાબહેન મુનશી/બારેય માસ લીલો મસાલો!: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} ઉનાળામાંલીલોમસાલોમોંઘોથઈજાયછેકેમળતોપણનથી. તોશિયાળામ...") |
(No difference)
|
Revision as of 05:25, 9 June 2021
ઉનાળામાંલીલોમસાલોમોંઘોથઈજાયછેકેમળતોપણનથી. તોશિયાળામાંજ્યારેએછૂટથીમળતોહોયત્યારેએનેબરાબરસાચવીરાખ્યોહોય, તોબારેયમહિનાતેનોલાભલઈશકાય. તેનીકેટલીકરીતોઆરહી: લીલામસાલાનીવડી: ૨૦૦ગ્રામઆદુ, ૨૦૦ગ્રામલીલાંમરચાંઅને૫૦ગ્રામમીઠુંવાટીનેતેનીવડીબનાવીછાંયડેસૂકવવી. સુકાઈજાયએટલેજડબેસલાકહવાબંધડબામાંતેનેભરીરાખવી. પછીદાળ-શાકમાંજ્યારેતેનોઉપયોગકરવોહોયત્યારેજરૂરમુજબવડીકાઢી, થોડાપાણીમાંતેનેવાટીનાખીનેવાપરવાથીલીલામસાલાનોસ્વાદઆવશે. લીલાલસણનીવડી: ૪૦૦ગ્રામલીલુંલસણ, ૨૦૦ગ્રામકોથમીર, ૧૦૦ગ્રામલીલાંમરચાંઅને૫૦ગ્રામમીઠુંલઈ, વાટીનેતેનીવડીઉપરમુજબબનાવીનેજરૂરપડ્યેવાપરવી. કેરીનીવડી: બેકિલોકાચીકેરી, ૨૦૦ગ્રામખાંડ, ૧૦૦ગ્રામલીલાંમરચાં, ૧૦૦ગ્રામસૂકુંલસણઅને૧૦૦ગ્રામમીઠુંલેવાં. કેરીનેછોલી, છીણી, તેમાંબાકીનીવસ્તુભેળવીઉપરમુજબવડીબનાવીનેરાખવીઅનેજરૂરપડેત્યારેલીંબુનીઅવેજીમાંતેનોઉપયોગકરવો. આંબલીનોફોલ: નવીઆંબલીઆવેત્યારેસારામોટાકાતરાલઈ, તેનેમીઠાનોહાથદઈ, ભાંગીનેઆંબલિયાકાઢીનાખવા. પછીરેસાકાઢીને૨૦કિલોઆંબલીનોફોલહોયતોતેનેદોઢકિલોમીઠામાંરગદોળીબરણીમાંભરીલેવો, ઉપરમીઠુંભભરાવવું. ગરમમસાલો: બારમહિનાનોસામટોનબનાવવો, કેમકેતેમાંથીસુગંધઊડીજાયછે. ત્રણ-ત્રણમાસચાલેતેટલોબનાવતાંરહેવું. [‘રસસુધા’ પુસ્તક]