સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/એ આવશે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> એઆવશેઅંતરનોઅવાજથૈ, કેતોપગોળોથઈનેધણેણતો.... એઆપશેસ્વર્ગતણુંસુ...")
(No difference)

Revision as of 05:26, 9 June 2021

એઆવશેઅંતરનોઅવાજથૈ,
કેતોપગોળોથઈનેધણેણતો....
એઆપશેસ્વર્ગતણુંસુખાસન,
કેવેદનાનાનરકાગ્નિઓબધા :
એસર્વએનાંવરદાનમંગલ —
કૃતાર્થથૈ, તૃપ્તબનીવધાવીએ.