ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શીઘ્રરચના: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''શીઘ્રરચના(Improvisation)'''</span> : લાંબા વિચાર કે સ્વાધ્યાય બા...") |
(No difference)
|
Revision as of 09:58, 1 December 2021
શીઘ્રરચના(Improvisation) : લાંબા વિચાર કે સ્વાધ્યાય બાદ નહીં પણ તત્ક્ષણ થયેલી સાહિત્યિક રચના. રંગભૂમિના સંદર્ભમાં આ સંજ્ઞા કોઈ એક વિચારને આધારે તરત જ તૈયાર થતી નાટ્યકૃતિ (લીલા નાટ્ય)નું સૂચન કરે છે.
પ.ના.