ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શીર્ષક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''શીર્ષક(Caption)'''</span> : પુસ્તકના પૃષ્ઠની ઉપરના ભાગમાં પુ...") |
(No difference)
|
Revision as of 09:59, 1 December 2021
શીર્ષક(Caption) : પુસ્તકના પૃષ્ઠની ઉપરના ભાગમાં પુસ્તકનું નામ, પ્રકરણનું કે તે પૃષ્ઠમાં સમાવાયેલી માહિતી અંગેનું શીર્ષક.
પુસ્તકમાં સમાવાયેલાં માહિતીપ્રદ ચિત્રોની નીચેના ભાગમાં ચિત્ર વિશેનું ટૂંકું લખાણ પણ આ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે.
ચ.ટો.